Author: | Nirav Shah | ISBN: | 1230001362176 |
Publisher: | V Publishers and Media Solutions | Publication: | September 28, 2016 |
Imprint: | Language: | Gujarati |
Author: | Nirav Shah |
ISBN: | 1230001362176 |
Publisher: | V Publishers and Media Solutions |
Publication: | September 28, 2016 |
Imprint: | |
Language: | Gujarati |
“ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ, ગુરૂદેવોમહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ: ”
પાટલીને પેલે પાર બેઠેલા વિધાર્થીઓની નિર્દોષતાને જોતાં એનેક સવાલ વારંવાર ઉઠતાં રહ્યા, થયું કે શું પાટલીની આ પાર ઉભેલા શિક્ષક એક આદર્શ વ્યક્તિત્વ ધરાવે છે? શું કોઈ પણ એંગલથી કોઈ આદર્શ બાબત એનામાં છે? આ કલાસરૂમની બરોબર મધ્યમાં અને વીંટળાઈને ઉભેલા વિધાર્થીઓની વચ્ચે સાચેજ એક આદર્શ શિક્ષક તરીકે ઊભા રહેવાની લાયકાત છે? સવાલ અભ્યાસી લાયકાતનો ન જ હતો, સવાલ સામે બેઠેલા વિધાર્થીઓ માટે ભવિષ્યના ઘડવૈયા બનવાની લાયકાતનો હતો.
શિક્ષક પાસે વિધાર્થી શું અપેક્ષા રાખતો હશે? શું સાચેજ શિક્ષક વિધાર્થીઓનો તારણહાર બની શકે? શું શિક્ષકને પોતાના અંગત કર્યો કરતાં ક્લાસરૂમના કર્યોમાં રસ વધુ હોય છે? એક શિક્ષક એવું ઈચ્છે ખરા કે પોતાનો વિધાર્થી ભવિષ્યમાં તેના કરતાં પણ વધુ સારી રીતે પગભર થાય? જો શિક્ષક પાસે બે બુક પડી હોય તો તે પહેલા કઈ બુક જોવાનો આગ્રહ રાખશે? તેના વિષયની ટેક્ષબુક કે તેના બઁકની પાસબુક ...??